sb.scorecardresearch

Published 07:00 IST, October 17th 2020

Navratri 2021: See Quotes & Wishes in Gujarati to Share With Family and Friends

Navratri 2021 starts from Oct. 7 where devotees worship goddess Durga. See a list of quotes & wishes in Gujarati to share with family.

Reported by: Digital Desk
Follow: Google News Icon
  • share
navratri 2021 quotes and wishes in gujarati
| Image: self

The Indian festival Navratri will commence from October 7 this year. On October 15, Vijayadashami will be celebrated which is also known as Dussehra. Goddess Durga devotees worship all the nine forms of Durga and some even observe fast during this period. Here is a list of quotes and wishes to share with family and friends in Gujarati. 

Navratri Quotes and Wishes in Gujarati

 કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
**********હેપ્પી નવરાત્રી**********

આપી સાકોને આપની દોસ્તી મગુ ચૂ,
દિલ થી દિલ ના સહકાર મેગૂ ચુ,
ફિકર ના કરી દેસ્તી પર જાન લુતાવી દૈસ,
રૂકડો વ્યાહાર ચે ક્યા, ઉધર માંગુ ચુ ...
**********હેપ્પી નવરાત્રી**********

 Aapi Sako To Aapni Dosti Magu Chu,
Dil Thi Dil No Sahkar Magu Chu,
Fikar Na Karo Dosti Per Jaan Lutavi Dais,
Rokdo Vyavhar Che Kya, Udhar Mangu Chu…
*******Happy Navratri*******

પૅગ-પૅગમાં ફૂલો ફૂલેલા, તમને ખુશી થાય છે કે બધા ખૂબ મળ્યા,
દુઃખના ચહેરામાં ક્યારેય નહી, આ નવરાત્રી શુભેચ્છા છે, અમારું ...!

 દેવીના પગલા તમારા ઘરે આવે છે સુખ સાથે સ્નાન,
મુશ્કેલીમાંથી આંખો ચોરી ગઈ, મંગલ નવરાત્રી હંમેશાં તમારી ...

navratri 2020 navratri quotes in gujarati navratri wishes in gujarati navratri quotes happy navratri 2020

નવરાત્રીના નવ દિવસ અને નવ રાત તમને સારા સ્વાસ્થ્ય અને સૌભાગ્ય આપે. તમને ખૂબ ખૂબ શુભ નવરાત્રીની શુભકામના

આ નવરાત્રી ઉત્સવ ની જેમ આપનું
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના. હેપ્પી નવરાત્રી!

આસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.
નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ...........

દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
હેપ્પી નવરાત્રી!

આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!
હેપ્પી નવરાત્રી!

આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!!
હેપ્પી નવરાત્રી

દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી!

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
હેપ્પી નવરાત્રી

સુધારી લેવા જેવી છે પોતાની ભુલ
ભુલી જાવા જેવી છે બીજાની ભુલ
આટલુ માનવી કરે કબુલ
હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ
હેપ્પી નવરાત્રી

Promo Image & in-story credits: Shutterstock

Updated 12:15 IST, October 7th 2021